નાનપુરા ની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર બંધુઓનું ઉઠમણું મેડિકલ સાધનના વેપારીઓ જોડે કરોડોની ઠગાઈ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તબીબી આલમમાં ચકચારહાર્ટ સર્જરી ના મોંઘા સાધનોની ખરીદી કરી ચૂકવણી કર્યા વિના જ હોસ્પિટલ ને લોખંડી.તાળા મારી ફરાર. અરુણ મહેરા અને અર્પિત મહેરાએ વર્ષ 2024 માં મેડિકો સાધનો ની ખરીદી કરી હતી,.