કપરાડા: ગોઈમા ખાતે જલારામ જયંતિના કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ હાજરી આપી
Kaprada, Valsad | Oct 29, 2025 ગોઈમા જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે એક વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની વિશેષ હાજરી જોવા મળી હતી, સાથે સ્થાનિક આજુબાજુ ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જલારામ જયંતિના ભક્તિમય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.