મહુવા: તેરા તુજકો અર્પણ અંતર્ગત 3,50,000 શોધી કાઢી મૂળ માલિકને પરત કરતી મહુવા ટાઉન પોલીસ
તેરા તુજકો અર્પણ અંતર્ગત ₹3,50,000 મૂળ માલિકને શોધી આપી પરત કરતી મહુવા ટાઉન પોલીસ મહુવા ટાઉન પોલીસના સ્ટાફ દ્વારા પોતાના જ ઘરે સુખથી મુકાઈ ગયેલા પૈસા મૂડ માલિકને શોધી આપી તેરા તુજકો અર્પણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે