વિસનગર: પ્રેમીએ ફોટા વાયરલ કરીને સગાઈ તોડાવી, યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ
વિસનગર તાલુકામાં રહેતી 22 વર્ષીય યુવતીને તેનો પ્રેમી પરિણીત અને બે બાળકોનો પિતા હોવાની જાણ થતાં તમામ સબંધો તોડી નાંખતાં તેના પ્રેમી એ યુવતીની સગાઇ નક્કી કરી હતી તેના ભાવિ મંગેતર તેમજ સગાઓને ફોટા વાયરલ કરી સગાઇ તોડાવી દેતાં યુવતીએ આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.