જિલ્લા કમલમ ખાતે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, કડીના MLA રાજેન્દ્ર ચાવડાનો ગાંધીનગર વિધાનસભા ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાયો
Mahesana City, Mahesana | Jul 16, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા કડી ખાતે થોડા સમય પહેલા ધારાસભ્ય તરીકે અનુસૂચિત જાતિના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા નો ભવ્ય વિજય થયો...