માણસા: દેલવાડ ગામે સાબરમતી નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન પર આકસ્મિક રેડ, બે ડમ્પર સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત#Jansamasya
Mansa, Gandhinagar | Jul 25, 2025
શુક્રવારે સવારે 11 વાગે આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જિલ્લા ક્ષેત્રીય ટીમના સુપરવાઇઝર આરજે આયર દ્વારા માણસા તાલુકાના...