પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા(રેણાં) વિસ્તારમાં ઉનાળુ ડાંગરની રોપણીની કામગીરી ચાલુ હોય તેવા સમયે વરસાદી માહોલ ચોમાસા જેવો સર્જાયો છે,જેના કારણે ડાંગરની રોપણી પર બ્રેક લાગી ગઈ હતી,સાથે જ વાવણી કરેલ પાકને પણ નુકસાન થવાની ભીતિ છે,ત્યારે સ્થાનિક ખેડૂતે આ બાબતે માહિતી આપી હતી.