આજે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લા દૂધ સહકારી સંઘ લિમિટેડ દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સરચીલિંગ પ્લાન્ટ ખાતે કરેલા આયોજનમાં મોટી સંખ્યાની અંદર પતંગ ઉત્સવમાં લોકો છોડાયા હતા ત્યારે સર્વોત્તમ ડેરીના એમડી અને સર્વોત્તમ ડેરીના ચેરમેન સહિતના પરિવાર સાથે લોકો જોડાય આ પતંગ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી રીતિ રિવાજ પ્રમાણે શેરડી. તલ . શીંગ. દાળિયા સહિતના લાડવા અને ચીકીનું વિતરણ કરી લોકોએ આ ઉત્સવની ઉજવણી કરી હતી