અમદાવાદમાં મહિલા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય: ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી સુરેન્દ્રનગરના શખસે મહિલાનું અપહરણ કર્યું હતું, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી...
દસ્ક્રોઈ: અમદાવાદમાં મહિલા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આરોપીને આજીવન કારાવાસની સજા કોર્ટે ફટકારી - Daskroi News