નાંદોદ: રાજપીપળા કસ્બા વાડ ખાતે SRI ની કામગીરી બાબતે સેમિનાર યોજાયો.
Nandod, Narmada | Nov 18, 2025 રાજપીપળા આવેલ કસ્બા વાડ જમાત ખાના માં રાજપીપળા શેખુલ ઈસ્લામ ટ્રસ્ટ દ્વારા હાલમાં ચાલી રહેલી SIR બાબતે સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક ફિરોજભાઈ મન્સૂરી દ્વારા SIR ફોમ બાબતે વોર્ડ નંબર 1 ના રહીશોને ફોર્મમાં વિગત ભરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું તે દરમિયાન રાજપીપળા વોર્ડ નંબર 1 સદસ્ય શેખુલ ઈસ્લામ ટ્રસ્ટ સંચાલકો અને રાજપીપળા નગપાલીકા આવતા વોર્ડ નંબર 1 ના BLO ઉપસ્થિત રહ્યા હતા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.