અંજાર: જીઆઇડીસી રોડ પર બેફામ દોડતા ટ્રકથી અન્ય વાહન ચાલકો માટે ભયનો માહોલ સર્જાયો જાણો સમગ્ર અહેવાલ #jansamasya
Anjar, Kutch | Jul 29, 2025
આજરોજ અંજાર જીઆઇડીસી રોડ પર બેફામ દોડતા ટ્રકની ટ્રોલી પાછળ લાગેલા ફાલકાની એક તરફની હુંક તૂટી જતાં લોખંડનું ફાલકું વાહનથી...