જામનગર શહેર: શહેરમાં કોરોના વધુ સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ બુધવારના રોજ જામનગર શહેરમાં વધુ સાત નવા કોરોના પોઝિટિવ કેશ નોંધાયા છે. જામનગર શહેરના પટેલ કોલોની, પવનચક્કી, કામદાર કોલોની સહિતના વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે.