આજરોજ તા. 02/01/2026 ના રોજ બપોરે 12 વાગે ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા ખાતે કાથી બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા વેચાનાર દુકાનદારોના ત્યા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુકાનદારો પાસેથી રૂપિયા 13 હજારની વસુલાત કરવામાં આવી હતી.
બાવળા: ધોળકા ખાતે કાથી બજારમાં બીજા દિવસે પણ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ઝુંબેશ ચાલુ રખાઈ - Bavla News