સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટ કરોડોના ટર્નઓવર માટે જાણીતું છે, ત્યાં જ એક એવો તસ્કર સક્રિય હતો જેણે પોલીસ અને વેપારીઓ બંનેની ઊંઘ હરામ કરી દીધી હતી. વરાછા ગ્લોબલ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં રૂ. 4.66 લાખની ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગાર બીદુકુમાર ચૌધરીને વરાછા પોલીસે છેક બિહારના આરા જિલ્લાના અંતરિયાળ ગામમાંથી દબોચી લીધો છે.પકડાયેલ આરોપી બીદુ કુમાર ચૌધરી કોઈ સામાન્ય ચોર નથી, પણ તે ‘માર્કેટ સ્પેશિયાલિસ્ટ’ છે. તેની તપાસમાં સામે આવ્યું છે.