ગોધરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં MGVCL વિજિલેન્સ ટીમના ના દરોડા
શહેરના પશ્ચિમ વિસ્તારમાં 30 થી વધુ ટિમો દ્વારા વીજ ચેકીંગ ની કામગીરી હાથ ઘરવામાં આવી, વીજ લોસ એવા વિસ્તારોમાં વીજ કંપની દ્વારા ચેકીંગ હાથ ઘરવામાં આવ્યું, સિનગ્નલ ફળીયા,અલી પાર્ક, મેંદા પ્લોટ, મુન્ના ફળીયા,સાતપુલ, સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી વીજ ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી