ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા SIR ની કામગીરીને લઈને ઉગ્ર વિરોધ કરાયો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા SIR ની કામગીરીને લઈને વિરોધ કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી. અને ગધેડા સાથે કોંગ્રેસ સમિતિના આગેવાનો જિલ્લા કલેકટર કચેરી બહાર પહોંચતા પોલીસ તંત્ર દ્વારા તમામને અટકાયત કરી ડીટેઇન કરાયા હતા.