પલસાણા: કડોદરામાં ઠંડીના ચમકારામાં કાર ચોરીમાં નિષ્ફળતા CCTV મા નજરે પડ્યા : ચોરે હાર નહી માની આગળથી રિક્ષા ચોરી,
Palsana, Surat | Nov 25, 2025 ઠંડીનો ચમકારો શરૂ થયો નથી ત્યારો ચોર લોકો ચોરી કરવા નીકળી પડ્યા છે કડોદરા પોલીસ ચોકીથી માત્ર એકસો મીટરના અંતરે આવેલા મોહન કોમ્પલેક્ષના કમ્પાઉન્ડમાં મૂકેલી એક મારૂતિ ફ્રન્ટી કાર તારીખ 21 નવેમ્બર 2025 શુક્રવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં એક મોટરસાયકલ ઉપર સવાર બે ચોર લોકો ચોરી કરવા આવ્યા અને કારનો દરવાજો ખોલી અંદરથી તોડફોડ કરી bonet ખોલી કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરતા ચોર CCTV મા નજરે પડે છે. પણ કાર ચાલુ નહીં થતા ચોર નિરાશ થઈ પાછા જતા રહ્ય