વિસનગર: શહેરમાં બે કલાકમાં શહેર આખું પાણી જ પાણી, જેના પગલે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
Visnagar, Mahesana | Jul 21, 2025
વિસનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં સોમવારે સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત થયું હતું. ધોધમાર...