મણિનગર: બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયો ,DEO એ આપી માહિતી
આજે બુધવારે સવારે 11.30 વાગ્યાની DEO રોહિત ચૌધરીએ સેવન્થ ડે સ્કૂલ ખાતેથી માહિતી આપતા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરુમાહિતી આપતા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય અને ગમે ત્યારે જરુર પડે ત્યારે મદદરુપ થવા માટે હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે.વિદ્યાર્થી માત્ર મેસેજ કરશે અને નિષ્ણાતો દ્વારા તેનુ નિદાન લાવવામાં આવશે.પરિક્ષા હોય માનસિક તણાવ હોય તે દૂર કરવામાં આવશે અને સમસ્યા હલ કરવામાં વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે.