ચોટીલા: ચોટીલામાંથી વિદેશી દારૂ सडित ३. 3,78,875 नो મુદા માલ પોલીસે જપ્ત કર્યો
ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા શહેર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા તેમાં તે સમયે ખાનગી બાતમી મળતા ખુશીનગરમાં કારમાં વિદેશી દારૂ લાવી વનરાજ ભગુભાઈના ભાડાના મકાનમાં વેચાણ માટે રાખવામાં આવેલ છે. તે બાતમીના આધારે પહોંચતા ખુશીનગરના ગેટ પાસે કાર ચાલક રવુભાઈ ની પૂછપરછ કરી તે મકાને તલાસી લેતા મકાનની ગેલેરીમાં પ્લાસ્ટિકના થેલીઓમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયર ટીન મળી આવતા તે 198 નંગ તેની કિંમત 68,875 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો