વેરાવળમા સમસ્ત મુસ્લિમ પટની સમાજ દ્રારા સૌ પ્રથમ વખત લોકસેવા માટે એમ્બ્યુલન્સ કાર્યરત કરવામા આવી .
Veraval City, Gir Somnath | Jul 17, 2025
વેરાવળ શહેરમા સૌ પ્રથમ વખત સમસ્ત મુસ્લિમ પટની સમાજના સહકારથી મુસ્લિમ સેવા સમાજ દ્રારા એમ્બ્યુલન્સ સેવાની શરુઆત કરાઇ છે...