નવસારી: બારોટ પરિવાર દ્વારાસ્ટેશન વિસ્તાર પાસે વિષ્ણુયાગ નું આયોજન કરવામાં આવ્યું જિલ્લાના ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા
બારોટ પરિવાર દ્વારા સ્ટેશન વિસ્તાર પાસે વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના વિશ્નુ યાગના પૂર્ણાહુતિના દિવસે નવસારી જિલ્લાના ડીવાયએસપી સંજય રાજ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બારોટ પરિવાર વતી અમરતભાઈ બારોટ અને વિશાલભાઈ બારોટ તેમનું અભિવાદન અને સ્વાગત કર્યું હતું.