ચાવડીગેટ વિસ્તારમાં એક વૃદ્ધ હાથમાં ખુલ્લી તલવાર લઇ આંટા મારતા હોય તેવો વિડીયો વાયરલ #viral - Bhavnagar City News
ચાવડીગેટ વિસ્તારમાં એક વૃદ્ધ હાથમાં ખુલ્લી તલવાર લઇ આંટા મારતા હોય તેવો વિડીયો વાયરલ <nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/>
Bhavnagar City, Bhavnagar | Jan 18, 2026
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં એક વૃદ્ધ હાથમાં ખુલ્લી તલવાર લઈ અને આંટા મારતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, હાથમાં ખુલ્લી તલવાર લઈ લોકોને ધમકાવતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે.