મુળી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પ્રોહીબિશન યોજી હતી જે દરમિયાન સરલા ગામે રહેણાંક મકાનમાંથી ચાર લીટર દેશી દારૂ કિંમત 800 રૂપિયાનું ઝડપી લઇ કાનાભાઈ ટીસાભાઇ ઉડેસા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ શહેરી વિસ્તારમાંથી દિલીપભાઈ હરજીભાઈ પરમારને નશાની હાલતમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.