સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય નારી ચોકડી ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 1, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પોતાની તૈયારીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય નારી ચોકડી ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.