જૂનાગઢ: જૂનાગઢ ખડીયા ગામે મહોરમ નિમિત્તે તાજીયાનુંઝુલુસ નીકળ્યું હિન્દૂ સમાજના લોકો જોડાતા કોમી એકતા જોવા મળી
Junagadh, Junagadh | Jul 8, 2025
જૂનાગઢ તાલુકાના ખડીયા ગામે મુસ્લિમ બિરાદરોના પવિત્ર મહોરમના પર્વ નિમીત્તે તાજીયાનું ઝુલુસ નીકળ્યું હતું આ ઝુલુસમાં...