સાયલા: સાયલાના ચીત્રાલ લાખ ગામના મકાનમાંથી દારૂ ઝડપાયો, આરોપી ફરાર પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાયલા તાલુકાના ચિત્રાલાક ગામે રોહિતભાઈ બચુભાઈ અઘારા પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી સાયલા પોલીસને મળી હતી. આ બાબતે કમલેશભાઈ ચૌહાણ, મયુરભાઈ શિયાળીયા સહિતના પોલીસ કર્મીઓએ ચિત્રાલાક ગામના રોહિતભાઈ ના ઘેર રેડ કરતા ઘરમાં કોઈ મળ્યું નહીં.પોલીસે તપાસ દરમિયાન મકાનની બાજુમાં વરંડાની દીવાલની ઓથમાં એક મીણિયાની થેલીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની 30 - બોટલ કિંમત રૂ. 7500નો મળી _આવ્યો હતો. આ બાબતે સાયલા પોલીસે રોહિતભાઈ અઘારા સામે ગુનો નોં