અસારવા: ચાંદખેડાના સ્નેહ પ્લાઝા પાસેનો બનાવ. જાહેર રસ્તા પર મારામારીનો વીડિયો સામે આવ્યો
ચાંદખેડાના સ્નેહ પ્લાઝા પાસેનો બનાવ. જાહેર રસ્તા પર મારામારીનો વીડિયો સામે આવ્યો. અંગત અદાવતમાં વાહનમાં તોડફોડ કરવામાં આવી. અમુક યુવકો દ્વારા ધોકા પાઈપ છરી જેવા હથિયારોથી બાઇકને તોડવામાં આવ્યું. વાઇરલ વીડિયો અંગે પોલીસે તપાસ શરૂ કરી. ચાંદખેડા પોલીસે ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કર.....