સીસીઆઇ દ્વારા ગુજરાતમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હોય, ત્યારે રાજયના અલગ અલગ જીલ્લાઓમાં પ્રતિ હેકટર અલગ અલગ જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતો હોય, જે પૈકી વાંકાનેર તાલુકાના ખેડુતો પાસેથી પ્રતિ હેકટર 13.90 ક્વિન્ટલ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.