નવસારી: સીટી બસમાં બાળકો જોખમી સવારી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આપી પ્રતિક્રિયા
Navsari, Navsari | Aug 7, 2025
નવસારી શહેરમાં સીટી બસ સેવા લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે પરંતુ આ સીટી બસમાં બાળકો દરવાજા પર ઉભા રહીને જોખમી...