થરાદ: મહાજનપુરા રોડની બંને સાઇડો દબાઈ,એક મહિના પહેલાં બનાવેલ ડામર રોડની સાઇડ દબાણી દુર્ઘટનાની દહેશત.#Jansamasya
India | Jul 26, 2025
થરાદથી મહાજનપુરા, લેડાઉ અને જમડા ગામ તરફ જતો પાક્કો ડામર રોડ લગભગ એક મહિના પહેલાં આ રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડની...