પેટલાદ: ખોડિયાર ભાગોળ ચોકમાં લાઈટો ચાલુ થયા પહેલાં જ પોલ ઉપર ધાર્મિક ધજા લગાવી દેતા વિવાદ
Petlad, Anand | Nov 18, 2025 પેટલાદ શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા છે ખોડીયાર ભાગોળ ચોકમાં ઉભા કરાયેલા પોલ ઉપર લાઈટો નાખવામાં આવે તે પહેલા જ ધાર્મિક ધજા લગાવી દેવામાં આવી છે. નજીકમાં મુસ્લિમ વિસ્તાર છે.અને ધાર્મિક ધજા લગાવી દેવામાં આવતા લોકોમાં વિવાદ ઉભો થયો છે.