આજે તારીખ 11/01/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં માર્ગ સુરક્ષા સલામતી અભિયાન અંતર્ગત તેમજ ચાઇનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અક્માતોને રોકવા સારૂ આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઇ પંચમહાલ રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા દાહોદ જિલ્લાના પોલીસ અધીક્ષક રવિરાજસિંહ જાડેજા તરફથી દાહોદ જીલ્લામાં ચાઇનીઝ દોરી/ તુકકલનાનું વેચાણના થાય તે ચેક કરવા અને લોકોની સલામતી રહે તેવી સુચના આપેલ હોય જે અનુસંધાને સંજેલી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ.