ગોધરા: શહેરના ભુરાવાવ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક, એક મહિલા સહિત ત્રણ લોકો પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી
Godhra, Panch Mahals | Jul 18, 2025
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ગુરુવારે મોડી સાંજે રખડતા શ્વાનના હુમલામાં એક મહિલા...