પ્રાંતિજ એપ્રોચરોડ પરથી દબાણ હટાવાયું:ફુટપાથ પરના લારી-ગલ્લા દૂર કરાયા, રોડ ખુલ્લો થયો પ્રાંતિજ ત્રણ રસ્તા થી રેલ્વેસ્ટેશન સુધી હાલ નવીની રોડ નુ કામ ચાલુ હોય અને રોડ કોન્ટ્રાક્ટર દ્રારા જેમ ફાવે તેમ ખોદકામ કરી મુકી દેતા અવરનવર ટ્રાફિક જામ ના દશ્યો સર્જાય છે તો બીજીબાજુ સિગ્નલ પટ્ટી નો રોડ માત્ર ચાલુ હોય અને ફુટપાથ ઉપર લારી ગલ્લાઓ ને લઈ ને અવરનવર ટ્રાફિક થતા પ્રાંતિજ પાલિકા દ્રારા આજે ફુટપાથ ઉપર રહેલ લારી ગલ્લાઓ વાળા લોકો સામે લાલ આંખ કરી હતી અન