SOG પોલીસે કુમર ગામમાં કરિયાણાની દુકાનમાંથી 1 લાખના અફીણ સાથે એક શખ્સને ઝડપી લીધો
Palanpur City, Banas Kantha | Nov 18, 2025
બનાસકાંઠા SOG પોલીસની ટીમ એ સોમવારે મોડી રાત્રે ઘુમર ગામમાં કરિયાણાની દુકાનમાંથી 200ગ્રામ જેની કિંમત એક લાખ રૂપિયા ના મુદ્દા માલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જો કે આજે મંગળવારે દોઢ કલાકે એસ ઓ જી પી આઈ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી.