દાહોદ: વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરાયું
Dohad, Dahod | Dec 3, 2025 વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે દાહોદમાં એક રેલીનું આયોજન કરાયું હતું આંબેડકર શોખથી રેલીની શરૂઆત થઈ હતી પ્રાંત અધિકારી દવે સંસ્થાના પ્રમુખ નાગેન્દ્રનાથ નાગર સમાજ સુરક્ષા અધિકારી કાંટા યુસુફભાઈ કાપડિયા સહિત માનુભાવોની ઉપસ્થિતિમાં રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી