જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે બાાઈક ચાલકે મહિલાને હડફેટે લઈ ઈજાઓ કર્યાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે રમેશભાઈ બાબુભાઈ મકવાણાએ બર્ગમેનનં.જીજે-૧૧-સીપી-૫૬૯૬ના ચાલક યોગી અજયભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના માતા સોનાબેન અને બહેન ડુંગરપુર ગામે સોમવારી બજારમાં ગયેલ ત્યારે આરોપીએ પોતાના હવાલાવાળી બર્ગમેન બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના માતા સોનાબેનને હડફેટે લઈ ગંભીર