હાલોલ નગર પાલીકાના સફાઈ કામદારોએ સામાજિક એકતા જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશ મહાસચિવ ના નેજા હેઠળ હડતાલ પર ઉતર્યા હતા જોકે તા.31 જાન્યુઆરીના રોજ તંત્ર દ્વારા તેમની માંગ સ્વીકારતા હડતાલના સુખદ અંત આવ્યો હતો જેથી સામાજિક એકતા જાગૃતિ મિશનના પ્રદેશ અધ્યક્ષે પોતાની પ્રતિક્રિયા આપી હતી