રાજુભાઈ કરપડાની કથિત નકલી ઓડિયો ક્લિપ વાયરલ કરવાના આરોપસર કરણ બારોટ, વિપુલ ઠાકોર અને સ્વયમભાઈ સાલવી સામે ગુનો નોંધાયો છે. રાજુ કરપડાનો આક્ષેપ છે કે એ.આઈ. દ્વારા તેમની ખોટી ઓડિયો બનાવી છબી ખરાબ કરવાનો પ્રયાસ થયો છે. ઓડિયોને તપાસ માટે ગાંધીનગર લેબમાં મોકલાશે.