રાજકોટ પૂર્વ: રેસકોર્સ ગ્રાઉન્ડમાં સર્વ પિતૃના મોક્ષાર્થે યોજાનાર ભાગવત કથા અંગે શ્રી જીગ્નેશ દાદાએ નિવેદન આપ્યું
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સર્વ પિતૃના મોક્ષાર્થે તારીખ 27 માર્ચ થી 2 એપ્રિલ 2026 સુધી શ્રીમદ ભાગવત કથા યોજાનાર છે. આ અંગે આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ શ્રી જીગ્નેશ દાદાએ આપેલ નિવેદનમાં તમામ વિગતો જણાવી હતી.