દાહોદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીના અધ્યક્ષસ્થાને આજ રોજ તારીખ ૨૩/૧૨/૨૦૨૫ મંગળવારે સવારે 12 કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ- ૧ ટોપી હોલ ગોવિંદ નગર દાહોદ ખાતે ભારત જ્ઞાન ખંડ એકેડમી દ્વારા ફ્રી પોલીસ કોન્સ્ટેબલ ના કોચિંગ ક્લાસ માટે આયોજીત સેમિનાર માં હાજર રહી તમામ ઉમેદવારો નો ઉત્સાહ વધાર્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભા