સાયલા: સાયલા તાલુકામાં ખીટલા ગામ શૈક્ષણિક જાગૃતા અને આગવું સ્થાન ધરાવે છે પોલીસ, આર્મી,શિક્ષક, ક્લાર્ક સહિત અનેકસરકારી દફતરોમાં
સાયલા તાલુકા સુદામડાનાતાલુકદારના 12 ગામ પૈકીખીંટલાની ઓળખ અને નીંભણીનદીના કાંઠેથી નવા વિસ્તારમાંખીંટલા ગામનો વસવાટ શરૂ થયો.પરંતુ શૈક્ષણિક ક્ષેત્રમાં જાગૃતિનાકારણે આગવું સ્થાન ધરાવે છે.પાયાનું શિક્ષણની જહેમતનાકારણે આજે પોલીસ, આર્મી,શિક્ષક, ક્લાર્ક સહિત અનેકસરકારી દફતરોમાં ખીંટલાગામના 100થી વધુ યુવાન કામકરતા જોવા મળે છે. યુવાનોએપોતાના અને ગામના સંતાનો માટેપાયાનું કામ કરે છે ત.કોળી, માલધારીઅને કાઠી દરબાર સમાજનીવસ્તી ધરાવતા ગામ છે. 2આંગણવાડી અને આરોગ્