જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ લાઈનના થાંભલા પર લીલા વેલા છવાતા લોકોમાં ભય જેસર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી વીજ લાઈનના થાંભલા અને તાર પર લીલા વેલા તથા ઝાડીઓ વધતા જઈ રહ્યા છે. વીજ લાઈન પર વેલા છવાઈ જવાથી કોઈપણ સમયે શોર્ટ સર્કિટ, આગ લાગવાની કે વીજ પુરવઠો બંધ થવાની શક્યતા રહેલી હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતા ફેલાઈ છે. સ્થાનિકો દ્વારા અનેકવાર સંબંધિત વિભાગને જાણ કરવા છતાં હજી સુધી યોગ્ય સફાઈ કે કટિંગ કામગીરી ક