ગોધરા: લીલેસરા બાયપાસ પર એમ્બ્યુલન્સ અને ખોટકાયેલી ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
Godhra, Panch Mahals | Jul 30, 2025
ગોધરાના લીલેસરા બાયપાસ પર ભીષણ અકસ્માત સર્જાયો, જેમાં ખાનગી એમ્બ્યુલન્સ ખોટકાઈ ઉભેલી કન્ટેનર ટ્રક સાથે અથડાઈ. અથડામણથી...