ચોરાસી: લિંબાયત વિસ્તારમાં કરાયેલી હત્યાના આરોપીના લઈને ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા સંપૂર્ણ રીતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
Chorasi, Surat | Aug 3, 2025
સુરતના પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે. ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલની નિષ્ફળતા ઉજાગર થઈ છે...