જો વાત કરીએ તો તારીખ 21-12-2025 રવિવાર ને સાંજે 6 કલાકે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ખેડૂત પુત્ર ક્રેન્સ ફુલેત્રાએ ક્રિકેટ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. માત્ર 21 વર્ષની વયે IPL 2026 ના મીની ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) દ્વારા પસંદગી મેળવી તેણે માળિયા હાટીના સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લાનું નામ દેશભરમાં રોશન કર્યું છે. ખેતી અને સાદગીભર્યા પરિવારમાં ઉછરેલા ક્રેન્સે નાનપણથી જ ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો