*રંગપુર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયત ખાતે ઉપવાસ આંદોલન પર.* આજ રોજ મંગળવારને સાંજે 6 વાગ્યાં માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ કોરડીયા તાલુકા પંચાયત ખાતે આજ રોજથી ઉપવાસ આંદોલન પર. ભરતભાઈ દ્વારા જણાવ્યા મુજબ પાંચ મહિના અગાઉ કરેલ અંડરલાઇન ગટરના ભ્રસ્ટાચાર તથા સામાન્ય સભાન 90 દિવસ થયાંની પત્ર દ્વારા જાણ કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું જેને લઈને અગા.