પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સાજીવાવ ગામે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે.શહેરા તાલુકાના સાજીવાવ ગામના રહેવાસી 40 વર્ષીય સુખાભાઈ કેસરાભાઈ વહેલી સવારે કુદરતી હાજત (શૌચક્રિયા) માટે ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનું શારીરિક સંતુલન બગડ્યું હતું. કમનસીબે, તેઓ જ્યાં પડ્યા ત્યાં પશુઓને બાંધવા માટે જમીનમાં ખોડેલો લોખંડનો સળિયો રાખેલો હતો. સંતુલન ગુમાવવાને કારણે સુખાભાઈ સીધા સળિયા પર પટકાયા હતા અને અંદાજિત 10 ઇંચ જેટલો લોખંડનો સળિયો તેમના ગુપ્ત ભા