નાંદોદ: ખેતીવાડી ખાતાની ટ્રેક્ટર ઘટક અંતર્ગત ઓનલાઇન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લું મુકવા અંગે નર્મદા જિલ્લાના ખેડુતો
Nandod, Narmada | Nov 19, 2025 આ પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરી અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે, જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે. ખેતીવાડી ખાતાની આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા નર્મદા જિલ્લ્ના ખેડૂતોને અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નર્મદા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.